NEW DRAFT FOR NATIONAL FOREST POLICY 2018 IS RELEASED AND IT IS OPEN FOR DISCUSSION


DRAFT NATIONAL FOREST POLICY 2018. 

IS RELEASED FOR DISCUSSION.

OPEN  FOR ONE MONTH. 


આ લેખ માં નેશનલ ફોરેસ્ટ પોલિસી એટલે શું ? તેનો ઉપયોગ અને ઇતિહાસ તથા તે સમય સાથે બદલાવવા કેમ જરૂરી છે તેની સમજણ આપેલ છે। 

ટાઈમ્સ ઓફ ઇન્ડિયા નો આજ નો લેખ કે જેમાં નવીન નશનલ ફોરેસ્ટ પોલિસી નો મુસદ્દો સરકારે લગતા વળગતા દરેક ને ચર્ચા માટે એક મહિના માટે મુકેલ છે। ત્યારપછી તેમાં સુધારા વધારા કરી આખરી ઓપ આપ તે મુસદ્દા ને પાર્લિયામેન્ટ માં રજુ કરવા માં આવશે અને તેને કાયદા નું સ્વરૂપ અપાશે !
આ નવીન મુસદ્દા ના મુખ્ય 10 મુદ્દા પણ HIGHLITE  કરેલ છે તેમાં પ્રથમ વાત છે public private participation (PPP) મોડેલ થી ફરી ફોરેસ્ટ ને વિકસાવવા ની વાત છે।  એટલે કે સરકાર ની સાથે ખાનગી વ્યક્તિ ને સંસ્થા ને ભાગીદાર બનાવી વિકસાવવા ની વાત છે ! PPP model  શું છે  ? શા માટે જરૂરી છે ? તેના શું કોઈ ભયસ્થાન છે? આ વાત વિચારી ,આગળ ઉપર ટિપ્પણી કરવી યોગ્ય રહેશે।
સ્માર્ટ બાલંભા માટે સ્માર્ટ વન વિભાગ હોવો પણ જરૂરી છે ! આ લેખ માં ફોરેસ્ટ વિભાગ ની જવાબદારી છે કે પૂર ના કારણે ખેતી ની જમીન નું ધોવાણ થતું અટકાવવા યોગ્ય પગલાં લે અને તળાવ ,તળાવળી ,નદી ઉપર પાળા  બાંધી  વાતાવરણ નું રક્ષણ કરે। વન્ય પશુ જંગલ ખાતા ની જમીન છોડી ખેતી  અને નાગરિક રહેઠાણ માં પ્રવેશ ના કરે !

બાલંભા ના સ્માર્ટ પૈન પોઇન્ટ સર્વે માં પૂર, ડેમ અને નદી ને કારણે જમીન નું ધોવાણ મુખ્ય મુદ્દો છે। ઉનાળા માં પસીંચાઈ માટે પાણી નથી। રણ ને વિકસાવવા માટે આધુનિક ઈઝરાઈલ ની પધ્ધતિ થી વનીકરણ થતું નથી. ગેરકાયદે કોલસા બનાવવા નું ચાલે છે।  80 ના  દયાકા માં જે આંધી ઊડતી એન્ડ જમવા બેસ્ટ ત્યારે થાળી ધૂળ થી ભરાઈ  જતી ,તે સમસ્યા નું નિવારણ બાવળ વાવી કરેલ છે પરંતુ સમય ની સાથે આજી 4 ડેમ બનતા પૂર નિવારણ નું મુખ્ય કામ જંગલ ખાતા એ ઉપાડવું જ રહ્યું।  બાલંભા માટે બાલંભાવાસી  ( NRB ..NON RESIDENT BALMBHA VASI) PPP MODEL થી જંગલ  ખાતા સાથે મળી બાલંભા ના મુખ્ય સમસ્યા ના નિરાકરણ માટે કટ્ટીબદ્ધ બનશે તેમાં મને શંકા નથી જ । મારો આગળ ના લેખ કે રણ ની નાની પટ્ટી  માં ટુરિસામ વિકસાવવા માટે હાકલ કરી છે જ  .હવે  આપ સૌ મારા આ બ્લોગ ને FOLLOW કરી share એટલો કરો કે તે વાત જાય પોહ્ચાડવી છે પોહચી જાય !!
ધીરજ ગાંગાણી  ના જાય સ્વામી નારાયણ !!

Forest Policies in India: Background, Aims and Organization

Comments

Popular posts from this blog

SMART ANDHRA PRADESH FOUNDATION

शुभारंभ SMART BALAMBHA BY JAGAT SHAH

Burning issues of Balambha Jodiya Taluka And surrounding villages of Halar જોડિયા બાલંભા અને તેની આજુબાજુ ના હાલાર ના ગામડાઓ ની સમસ્યાઓ