ભારત નો સૌથી મોટો ગ્રામ્ય ટેક્નિકલ ઉત્સવ ! National Rural Technical Festivals to spot and encourage rural tech innovators
One of the biggest ever National Rural Technical Festivals to spot and encourage rural tech innovators concluded
ભારત નો સૌથી મોટો ગ્રામ્ય ટેક્નિકલ ઉત્સવ !
March 24, 2018
http://indiaeducationdiary.in/one-biggest-ever-national-rural-technical-festivals-spot-encourage-rural-tech-innovators-concluded/
Hyderabad: They may not have access to the best facilities, nor wear famous fashion brands or go to fancy colleges, but in terms of ideas the rural youth are on par with the best budding young minds anywhere. One of the biggest ever National Rural Technical Festivals –Antahpragna 2018 reaffirms youth in rural areas has talent.
નેશનલ ગ્રામ્ય ટેકનિકલ ઉત્સવ -અંતઃપ્રજ્ઞા 2018 ભારત ના ગામડા ના યુવાનો ની પ્રતિભા ને નિખાર આપે છે. ગામડા નો યુવાન શહેર ના યુવાન થી એક પગલું પણ પાછળ નથી !!
નેશનલ ગ્રામ્ય ટેકનિકલ ઉત્સવ -અંતઃપ્રજ્ઞા 2018 ભારત ના ગામડા ના યુવાનો ની પ્રતિભા ને નિખાર આપે છે. ગામડા નો યુવાન શહેર ના યુવાન થી એક પગલું પણ પાછળ નથી !!
The spectacular rural tech fest concluded in the wee hours of Friday. Prof. V. Chandra Shekhar, Centre Director for Tata Institute of Fundamental Research said that cricket until recently was confined to few urban elites, but once it went rural, they took the sport by storm. The real talent is in rural India and it is unexplored. Future Noble laureates and Narayan Murthy’s will come from institutions like RGUKT Basar which nurture rural talent, he said.
આ ઉત્સવ ની સમાપન વેળા એ ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફંડામેન્ટલ રિસર્ચ ના સેંટર ડિરેક્ટર પ્રોફ વી ચંદ્રશેખર કહે છે કે ક્રિકેટ પહેલા શહેરી યુવાનો ની રમત હતી હવે તે વાવાઝોડા ની માફક ગામડે ગામડે ફરી વળી છે. હકીકત એ છે કે ભારત ના ગ્રામ્ય વિસ્તાર ની પ્રતિભા શોધવા માં આવી જ નથી. ઇન્ફોસિસ ના સ્થાપક શ્રી નારાયણ મૂર્તિ કહે છે કે ભારત ના ભવિષ્ય ના નોબલ પુરસ્કાર વિજેતા ગામડા માં થી જ આવશે.

We all remember, innovator Chintakindi Mallesham “Padma Shri” awardee unable to bear the plight of his mother invented a weaving machine. Similarly, a young boy from Zilla Praja Parishad Secondary School, Chilpur in Warangal District came up with a Digital Seed Dryer seeing problems faced by his family in the village when drying seeds. His Project ‘Digital Seed Dryer Model’ sensing rain automatically covers the area where the seeds are left to dry and even switches on fans to dry the seeds. His model won an award at the technical festival.
આપણે જાણીયે છીએ કે પોતાની માં ની તકલીફ દૂર કરવા વણાટ કામ માટે મશીન બનાવનાર ચિંતાકન્ડી માલેશમ ને પધ્મ શ્રી એવોર્ડ મળેલ છે.આવી રીતે જ દાણા સૂકવતી વખતે વરસાદ આવી જવા થી પોતાના પરિવાર ને સમસ્યા ઉભી થતી હતી. સરકારી શાળા માં ચીલપુર વારંગલ જિલ્લા સેકેન્ડરી સ્કૂલ માં અભ્યાસ કરતા આવા જ એક બીજા યુવાને 'ડિજિટલ સીડ ડ્રાયેર ' વિકસાવ્યું . વરસાદ આવી પડે ત્યારે જ્યાં દાણા સુકાવવા માં આવેલ છે તે જગ્યા ઉપર ઑટોમૅટિક કવર આવી જાય અને વળી પંખા પણ ચાલુ થઇ જાય. તેના મોડેલ ને આ ટેક્નિકેલ ઉત્સવ માં એવોર્ડ મળેલ છે.
Two projects which were showcased in earlier events viz. Campus FM Radio Station and Biometric Attendance System (that automatically sends SMS to the parents when their kid arrives at the institution and when they leave the institution daily) are soon going to be reality. RGUKT Basar is going to implement these soon.

આની પહેલા ના ઉત્સવ માં બે પ્રોજેક્ટ બતાવવા માં આવેલ। કેમ્પસ એફ એમ રેડિયો સ્ટેશન અને બાયોમેટ્રિક હાજરી કે જેમાં બાળક શાળા એ આવે એટલે તે મશીન ઉપર અંગૂઢો મૂકે એટલે ઑટોમૅટિક માં બાપ ને sms પહોંચે કે આપ નું બાળક આ સમયે શાળા એ પહોંચ્યું છે. RGUKT BASAR આ વાત ને જલ્દી આકાર આપી રહી છે (ગામડા ના શિક્ષકો માટે આ જરૂરી છે, શિક્ષકોએ સમજવું રહ્યું કે મશીન તેમને કેળવણી આપશે ? બળદ ને માણસ હાંકે તેમ શું શિક્ષક ને હવે મશીન હાંકશે? )
District Collector of Nirmal Smt. M. Prashanthi and Adilabad District Collector Ms. D. Divya said that they are ready to field test the models / projects of students in their districts if they come with problem solving ideas.
આજુબાજુ ના જિલ્લા કલેક્ટરો એ જણાવ્યું કે જો કોઈ યુવાન સમસ્યા ના નિવારણ અંગે પ્રોજેક્ટ કે મોડેલ રજુ કરશે તો તેમને ટ્રાયલ આપવા માટે વ્યવસ્થા ગોઠવી પ્રોત્સાહન આપીશુ
‘AgriGuide’, an agricultural education and training app is the need of the hour to empower farmers. Towards this end RGUKT Basar’s students, B. Venkatesh and E. Rajender, 4th Year CSE students developed a farmer friendly app. It has features such as Crop Information, Market Price, Subsidy Info, Zero Budget Farming, and Horticulture Contact.

'Agri guide" એક એવી મોબાઈલ એપ્લિકેશન છે કે જે ખેતીવાડી માટે શિક્ષણ અને ટ્રેંનીંગ આપી ખેડુ ને સશક્ત બનાવે છે. આ RGUKT BASAR ના બી વેંકટેશ અને એ રાજેન્દર નામના બે યુવાનો એ ડેવેલોપ કરેલ છે. ખેડૂત સરળતા થી વાપરી શકે તેવી આ એપ્લિકેશન માં પાક અંગે માહિતી , માર્કેટ ભાવ, સબસીડી ની માહિતી ,ઝીરો બજેટ ખેતી, અને બાગ બગીચા વિભાગ ની માહિતી ઉપલબ્ધ છે.
The App can provide information about 63 crops like which crop is right for which soil, what diseases occur in what crop, what pesticides to use, Market price on particular day in particular area, etc. The App Zero budget farming provides information for organic forming, how fertilizers that be made with ingredients that are easily available like neem leaves, cow dung, etc.
63 પાક વિષયક માહિતી કે ક્યાં પાક માં કેવી જમીન,કેવા રોગ, કેવા જંતુનાશક નો વપરાશ ,બજાર ભાવ ક્યાં દિવસે અને કઈ બજાર માં અને ઝીરો બજેટ ખેતી ,જૈવિક ખેતી, જૈવિક ખાતર કેવી રીતે બનાવી શકાય વિ માહિતી ઉપલબ્ધ છે.

We have government employees. How about “Government Farmers?” asked students at the Antahpragnya 2018 Technical Fest. A brilliant idea given their age. Why don’t we bring farmers under government fold? We have more than 33 lakh acres of government land across the country. More than half of that is barren and is not useful to anyone. This can be made use by using technology and many engineers. This can effectively use Government land and can generate more employment explained the young students.
જેમ સરકારી કર્મચારી છે તેમ સરકારી ખેડૂત કેમ નહિ? આવો પ્રશ્ન એક વિદ્યાર્થી પૂછે છે. આપણી પાસે 33 લાખ એંકર જમીન સરકારી છે તો તે વિના ખેડાયેલ છે.ટેક્નોલોજી અને ઇજનેરો ની સહાયતા થી સરકાર કેમ ખેતી ના કરે? અનાજ ઉત્પાદન વધશે અને અનેક ને રોજગારી ની તક ઉભી થશે. આ આઈડિયા આ ઉમર ના બાળક માટે તેજસ્વી આઈડિયા જ કહી શકાય (મારા મતે 6.6 લાખ લોકો ને રોજગારી મળે, સ્માર્ટ ગામ કરવા ને બદલે આ કરવા જેવું ખરું )
Kaleshwaram Lift Irrigation Project which is in the news was the mammoth model developed painstakingly. Given the importance of the project as it claimed to be the costliest irrigation project to be taken up by any state till date, our interest arose. Our working model of Kaleshwaram Project took one and half month time and Rs 30,000 claimed 3rd year Civil Engineering students of RGUKT.
કાલવેશ્વરં લિફ્ટ ઇરીગેશન પ્રોજેક્ટ કે જે સૌથી મોંઘો પ્રકલ્પ છે આ પ્રોજેક્ટ નો મોડેલ દોઢ મહિના માં માત્ર 30000 ના ખર્ચે ત્રીજા વરશ ના સિવિલ એન્જિનિરીંગ ના વિધાર્થી એ બનાવેલ છે
કાલવેશ્વરં લિફ્ટ ઇરીગેશન પ્રોજેક્ટ કે જે સૌથી મોંઘો પ્રકલ્પ છે આ પ્રોજેક્ટ નો મોડેલ દોઢ મહિના માં માત્ર 30000 ના ખર્ચે ત્રીજા વરશ ના સિવિલ એન્જિનિરીંગ ના વિધાર્થી એ બનાવેલ છે
The real project cost is estimated to be Rs 80,500 crore. So should be our model. It is a mammoth exhibit spread over 100×60 feet created with sand, cement bricks, red bricks, mud, grass and paint. The working model used gates made from iron sheets with DC motors for lifting them and pumps for pumping water.
80,500 કરોડ ના અપેક્ષિત ખર્ચે જે બનવાનું છે તે અમે 60X100 FT ની વિશાલ જગા માં રેતી, ઈંટ ,સિમેન્ટ ની ઈટ ,માટી, ઘાંસ અને કલર વડે તેનું મોડેલ બનાવેલ છે. લોખંડ ના પતરા માં થી ડેમ ના દરવાજા , DC મોટર થી તે દરવાજા ખોલવા અને પંપ થી પાણી ભરવા માં આવે છે

Have you ever got stuck in a place where you do not have power to charge your mobile, urgently you need power. Don’t worry you can use any vegetables or fruits to power your phone. Charge your mobile using vegetables and fruits. It’s amazing isn’t it? The Chemistry Department students of RGUKT students came up with a brilliant solution.
મોબાઈલ ને બેટરી શાકભાજી અને ફળ માંથી પણ ચાર્જ કરી શકાય છે તેવો પ્રોજેક્ટ રસાયણ વિજ્ઞાન ના વિદ્યાર્થી એ બનાવેલ છે
A Smart Ambulance project showcased promised to decrease the time taken to take the patient to the hospitals using IoT devices to make traffic signals give priority to the Ambulance at Signals on cross roads.
ઈન્ટરનેટ ઓફ થિંગ્સ (IOT) વડે દર્દી ને એમ્બ્યુલન્સ માં લઇ જતી વેળા એ રસ્તા માં આવતા ટ્રાફિક સિગ્નલ આ એમ્બ્યૂલને ને અગ્રતાક્રમ આપી સમય બગાડ્યા વગર તેને તરત માર્ગ આપશે !!

A model of Smart Plough that can automatically plough the fields and sow seeds was also displayed. Developed by 3rd Year B.Tech students, the smart plough consumes low power and can even be made to run on solar power, say the beaming students.
સ્માર્ટ હળ કે જે ઑટોમૅટિકેલી જમીન ખેડે અને વાવે તે પ્રદર્શિત કરેલ. ઓછા પાવર થી સોલાર થી આ કામ થાય છે તે ત્રીજા વર્ષ ના BTECH યુવાન બતાવી રહ્યા હતા !
સ્માર્ટ હળ કે જે ઑટોમૅટિકેલી જમીન ખેડે અને વાવે તે પ્રદર્શિત કરેલ. ઓછા પાવર થી સોલાર થી આ કામ થાય છે તે ત્રીજા વર્ષ ના BTECH યુવાન બતાવી રહ્યા હતા !
Helmets are bulky and are difficulty to be carried. Kids came up with foldable helmets, the essential road safety product, which is convenient to carry around.
હેલ્મેટ ભારે હોય છે અને સાચવવી અઘરી પડે. તો તે માટે ઘડીવાળી અને મૂકી સકાય તેવી હેલ્મેટ ! રોડ સેફટી માટે આ વાત અગત્ય ની છે
હેલ્મેટ ભારે હોય છે અને સાચવવી અઘરી પડે. તો તે માટે ઘડીવાળી અને મૂકી સકાય તેવી હેલ્મેટ ! રોડ સેફટી માટે આ વાત અગત્ય ની છે
Moved by an accident involving a school bus crossing a railway gate, a student developed Automatic Railway Gate Control System to reduce the accidents at the railway gates.
એક સ્કુલ બસ નો અકસ્માત રેલ્વે ક્રોસિંગ ઉપર થયો આ જોઈ ને એક યુવાને ઑટોમૅટિક રેલ્વે GATE કંટ્રોલ સિસ્ટમ વિકસાવી
એક સ્કુલ બસ નો અકસ્માત રેલ્વે ક્રોસિંગ ઉપર થયો આ જોઈ ને એક યુવાને ઑટોમૅટિક રેલ્વે GATE કંટ્રોલ સિસ્ટમ વિકસાવી
‘Smart Village’ project made by a group of students showcased a village with rural development based real time working models. It showcased Self-driving Plough, Smart Dustbins, Automatic Water Level Sensing, Automatic Street Lights, and Weather Forecasting among other things.
સ્માર્ટ વિલજ ના મોડેલ માં પોતાની મેળે ચાલતું હળ , સ્માર્ટ કચરાદાની , પાણી નું લેવલ ઑટોમૅટિક જાણી લેતા સેન્સર, ઑટોમૅટિક સ્ટ્રીટ લાઈટ અને હવામાન આગાહી વિ ને આવરી લેવા માં આવેલ !
સ્માર્ટ વિલજ ના મોડેલ માં પોતાની મેળે ચાલતું હળ , સ્માર્ટ કચરાદાની , પાણી નું લેવલ ઑટોમૅટિક જાણી લેતા સેન્સર, ઑટોમૅટિક સ્ટ્રીટ લાઈટ અને હવામાન આગાહી વિ ને આવરી લેવા માં આવેલ !
‘Solar Tracking System’ model which tracks solar panels towards the sun for maximum utilization was adjudged the winner of Best Working Model in EEE Dept.
સોલાર ટ્રેકિંગ સિસ્ટમ નું મોડેલ સોલાર પેનલ ને સૂર્ય ની સાથે ટ્રૅક કરી રાખે છે તે બેસ્ટ મોડેલ જાહેર થયું !
સોલાર ટ્રેકિંગ સિસ્ટમ નું મોડેલ સોલાર પેનલ ને સૂર્ય ની સાથે ટ્રૅક કરી રાખે છે તે બેસ્ટ મોડેલ જાહેર થયું !
‘Energy Repercussion Impact system’ model bagged the First Prize in Civil Dept. for Best Working Model. The model proposed a stepped Spillway instead of the current used curved spillway to reduce the force of impact of the water and soil erosion.
‘Micro Hydro Power plant’ model was another innovative model which can be an economical model instead of dams which forces large resettlement of people and environment issues. The Micro Hydro Power plants can be an alternative for people with minimal environmental impact.
સૂક્ષ્મ હાઈડ્રો પાવર પ્લાન્ટ મોડેલ ; મોટા પાવર પ્લાન્ટ અને તેની સાથે જમીન ગ્રહણ અને લોકો ના વિસ્થાપન ની સમસ્યા ઉભી કરે છે તેના બદલે આ પાવર પ્લાન્ટ માં પર્યાવરણ સંબંધિત પ્રશ્નો ઉભા નથી થતા !
સૂક્ષ્મ હાઈડ્રો પાવર પ્લાન્ટ મોડેલ ; મોટા પાવર પ્લાન્ટ અને તેની સાથે જમીન ગ્રહણ અને લોકો ના વિસ્થાપન ની સમસ્યા ઉભી કરે છે તેના બદલે આ પાવર પ્લાન્ટ માં પર્યાવરણ સંબંધિત પ્રશ્નો ઉભા નથી થતા !
Ideas, Models and Prototypes such as Amphibious Cycle; Sustainable agriculture; Solar based Irrigation system; Piezo Electric Roads; Cotton picking Drone; etc. were testimony to the talent of the rural students.
ગ્રામ્ય યુવાનો ના અનેક મોડેલ જેવા કે Amphibious Cycle; Sustainable agriculture; Solar based Irrigation system; Piezo Electric Roads; Cotton picking Drone; etc તેમી કાબેલિયત ના પ્રમાણપત્રો હતા !
Over the three days Antahpragnya Technical Festival saw over 100+ Technical events, 100+ cultural and Fun N’ Learn events, display of over 250+ Posters, all together over 300+ models / prototypes were exhibited.
ત્રણ દિવસ માં અંતઃપ્રજ્ઞ 2018 ટેક્નિકેલ ઉત્સવ માં 100 + ટેક્નિકલ પ્રસંગ , 100+ ક્લચર અને ફન , 250+ પોસ્ટર ,300+ મોડેલ પ્રદર્શિત કરવા માં આવેલ હતા

The cumulative participation of the students reached over a lakh of people, making it probably India’s biggest rural technical festival, said Dr. A. Ashok Kumar, VC, RGUKT, Basar.
ટોટલ લાખ થી વધારે યુવાનો ની ભાગીદારી હતી. ડો એ અશોક કુમાર vc RGKUT BASAR ના અનુસાર આ કદાચ ભારત નો સૌથી મોટો ગ્રામ્ય ટેક્નિકલ ઉત્સવ હશે !
Nearly 25000 people from nearby places and other schools and colleges witnessed the Biggest Rural Technical Festival. The technical festival nurtured science and encouraged scientific and technological talent in students.
25000 થી વધારે લોકો એ આ નો લાભ લીધો !

Comments
Post a Comment