ભારત માં બનતા સેનેટરી નેપકીન કેટલા સુરક્ષિત છે? How safe are sanitary pads in India?

How safe are sanitary pads in India?

ભારત માં બનતા  સેનેટરી નેપકીન કેટલા સુરક્ષિત છે?
Since only 12% of menstruating women in India use sanitary napkins, questions haven’t been raised on hygiene and safety standards and practised by the makers

રજસ્વલા મહિલા  માં  ફક્ત 12% ભારતીય મહિલા સેનિટરી નેપકીન નો ઉપયોગ કરે છે। આ નેપકીન ના સુરક્ષા અને સ્વચ્છતા અંગે ના સ્ટાન્ડર્ડ તથા તે બનાવનાર કયા ધારાધોરણ અપનાવે છે તે એક પ્રશ્ન ચિન્હ છે. આ અંગે ના ભારતીય ધારાધોરણ જુનવાણી છે।  ઉપયોગ માં લેવાતા કેમિકેલ તથા પ્લાસ્ટિક તંદુરસ્તી ના માટે ભયજનક બની શકે છે। આ અભ્યાસપૂર્ણ લેખ થી ડરવા  ને બદલે તેમાં થી એક વાત એ શીખવા ની છે કે આ નેપકીન માત્ર પ્રવાહી શોષી લેવા પૂરતું નથી  તે એક મેડિકલ પ્રોડક્ટ છે અને તે શરીર ને સાથે સંપર્ક માં આવે છે તથા તેમાં ઉપયોગ માં લેવાતા પદાર્થો વિષે યોગ્ય સંશોધન અને તે માટે ભારત ના વાતાવરણ ને અનુરૂપ સ્ટાન્ડર્ડ મુજબ તેને બનાવવા ને તેના  ગુણવત્તા ના માપદંડ નું પાલન થાય તે જોવું જરૂરી છે 
ભારત ના  ગ્રામ્ય વિસ્તાર માં કિફાયત કિંમત ,પરવડે  તેવી કિંમતે સારી ગુણવત્તા પુરી પાડવી તે પડકાર છે।  
 
http://www.livemint.com/Industry/T3XIiwJI31WZuK1IsoUOJL/How-safe-are-sanitary-pads-in-India.html

Comments

Popular posts from this blog

SMART ANDHRA PRADESH FOUNDATION

शुभारंभ SMART BALAMBHA BY JAGAT SHAH

Burning issues of Balambha Jodiya Taluka And surrounding villages of Halar જોડિયા બાલંભા અને તેની આજુબાજુ ના હાલાર ના ગામડાઓ ની સમસ્યાઓ