સ્માર્ટ વિલેજ ના છે ચાર સ્માર્ટ યાર ! વિદ્યુત , સંપર્ક , સિંચાઈ ને ઊર્જા અપાર ! Focus on these four -be smart !
વિદ્યુત , સંપર્ક , સિંચાઈ ને ઊર્જા અપાર !
1.ગામડા આપણાં ભારત ની કરોડરજ્જુ છે
2 ગામડાં ની સુધારણા થી જ ભારત નો આર્થિક વિકાસ થશે
3 સાથે સાથે ગ્રામ્ય નાગરિક નું જીવન ધોરણ વધારે સારું કરવું પડે
4 તે માટે અમે આ નવીન વિચાર લઇ આવ્યા છીએ
5 પ્રધાનમંત્રી ને જે ખુબ ગમે છે તેવા સ્માર્ટ સિટી પ્રોજેક્ટ માં થી પ્રેરણા લઇ ને
6 ગામડા પણ સ્માર્ટ બની શકે - વિચાર માં સંશોધન કરી ને
7. વિચારપૂર્વક ટેક્નોલોજી નો ઉપયોગ કરી ને કેવી રીતે ગામ નો આર્થિક વિકાસ થાય
8 ગામ મૂળભૂત રીતે 4 પાયા ની જરૂરિયાત સામે ઝઝૂમે છે
9 વીજળી ,સંપર્ક ,સિંચાઈ ,ઊર્જા
10.સ્પષ્ટ છે કે ઉર્જા ની સમસ્યા હાલ કરવા રૂપાંતરણ કરવું પડશે
11 પરંપરાગત ઊર્જા ના સ્તોત્રો થી ફરી વાપરી શકાય renewable તેવા શક્તિ ના સ્તોત્રો તરફ
12 આપણે ઉર્જા ની સમસ્યા બે પ્રકાર ના RENEWABLE સ્ત્રોત ઉપર ધ્યાન આપી કરી શકીએ
13 સૂર્ય ઉર્જા અને પવન ઉર્જા
15 ભારત ની 2.80 કરોડ ગ્રામ્ય વસ્તી હજુ પણ BIO MASS અથવા DISEL ની ઉર્જા ઉપર આધારિત છે
16 સૂર્ય ઉર્જા ભારત ના ગ્રામ્ય વિભાગ ની ઉર્જા ની જરૂરિયાત પુરી પડી શકે તેમ છે
17 કારણકે ઉર્જા ના બીજા સ્ત્રોત્ર ત્યાં ઘરવખરી ના નાના મોટા કામ કરવા માટે સહેલાઇ થી ઉપલબ્ધ નથી
18 સૂર્ય એક એવો સ્ત્રોત છે કે તે સતત ,યોગ્ય પ્રમાણ માં હંમેશા માટે સોલાર ઊર્જા પુરી પડી શકે છે
19. અને તે દૂર સુદૂર ના છેવાડા ના ગામ કે જ્યાં બીજી ઊર્જા પહોંચી ના શકે સૂર્ય જરૂર પહોંચે છે
20 સોલાર પેનલ ના ભાવ માં સ્પર્ધા ને કારણે ધરખમ ઘટાડો થયો છે
21 સોલાર પેનલ ગરમ થાય છે। આ ગરમી ની ઉર્જા વપરાશ માં આવતી નથી
22 આપણે સોલાર પેનલ ની કાર્ય ક્ષમતા વધારવા ફોટો વોલ્ટીક સેલ સાથે મૂકી શકીયે
23 અને થર્મો ઇલેક્ટ્રિક જનરેટોર થી સર્વાંગીલ કાર્યક્ષમતા પણ વધારી શકાય
24 થર્મો ઇલેક્ટ્રિક જનરેટોર ની મોડ્યૂલ સોલાર પેનલ ની સાથે અથવા નીચે ગોઠવી શકાય
25 આ મોડ્યૂલ હિટ એનર્જી ને ઇલેક્ટ્રિક એનર્જી માં કન્વર્ટ કરે છે કે જેનો આમ પણ વેસ્ટેજ થવાનો હતો
26 પવન ઊર્જા- જેમ જેમ સમુદ્ર ની સપાટી થી ઉપર જઈએ પવન ની ગતિ અનેક ગણી વધતી જાય છે
27 તે માટે એક હિલીયમ નું બલૂન આકષ માં ગોઠવી દેવા માં આવે છે
28 આ બલૂન માં wind થી ચાલતું turbine ફિટ કરવા માં આવે છે કે જેમાં થી વિદ્યુત પેદા કરી શકાય
29 આવું એક બલૂન એક નાના ગામ વિધુત પુરી પાડવા સક્ષમ છે
30 તે મોબાઈલ નેટવર્ક અને ઈન્ટરનેટ access લોકલ ગામ માં પુરી શકે ,ટાવર વગર
31. તેજ પ્રમાણે સ્માર્ટ ખેતી , જમીન વિષે ,સિંચાઈ વિષે ,હવામાન વિષે ઈન્ટરનેટ થી જાણકારી પોતાના સ્માર્ટ ફોને ઉપર પ્રાપ્ત કરી શકે અને ઑટોમૅટિક સિંચાઈ કરી પાણી નો બગાડ ઓછઓ કરી ઉત્પાદન વધારી શકે
Comments
Post a Comment