ભારત ના ખેડૂતો ની મુખ્ય 10 તકલીફો તથા તેનો ઉકેલ

લેખક :ધીરજ ગાંગાણી (સર્વ હક્ક સ્વાધીન)
આ લેખ ને કોઈ પણ પ્રકારે આગળ મોકલતા પહેલા મંજૂરી ની આવશ્યકતા છે . CONTACT: dhgangs@gmail.com
અ ) જમીન ના ટુકડા :ભારત ના વારસાઈ ના કાયદા મુજબ જમીન વારસદારો ને સરખે ભાગે વહેચવા માં આવે છે તેને કારણે ખેતી ની જમીન ના ટુકડા થતા ગયા.... એક શેંઢેં વધુ જમીન હોય તો ખેતી કરવી પોસાઈ . એક શેઢે જમીન ના ટુકડા ભેગા કરી ફરી તેને મોટો કરવા માં મુશ્કેલી એ છે કે એક જ ગામ માં બધી જમીન ની ફળદ્રુપતા એક સરખી નથી હોતી એક ગામ ની સિમ માં અલગ અલગ પટ્ટા માં અલગ ફ ળદ્રુપતા ,અમુક ને સારી સિંચાઇ ની સવલત ,અમુક પટ્ટા ગામ થી નજીક વિગેરે વાતો થી સમાન વહેચણી કરવી અને છતાં જમીન ના ટુકડા ના થાય તે કરવું મુશ્કેલ થતું જાય છે અને ભારત સરકારે નાના ટુકડા ના થાય માટે કાયદો કરેલ છે પણ રાજ્ય સરકાર તેનો અમલ કરી શકે તેમ નથી
ઉકેલઃ
અ ) સરકારી નહિ પરંતુ સહકારી ધોરણે. કુટુંબો સાથે મળી અને સંપ સહકાર થી નક્કી કરી અને જો નાના ટુકડા એક કરવા તૈયાર થાય તો તેમને સરકાર તરફ થી અનેકવિધ લાભ આપવા .
બ ) ભારત સ્વતંત્ર થયું તે સમયે જે સ્થિતિ હતી ,તે જમીનો ના આજે અનેક મલિક છે. ભારત સરકાર કાયદા વડે તેને એક કરી ભાડા પટ્ટે લઇ ને ભાડું સરખા ભાગે વહેંચી આપે અને સહકારી ખેતી કરાવે અને નીપજ પણ સરખે ભાગે વહેંચી આપે . લે વેચ કરવી હોય તો થાય ! ફક્ત માલિકી હક્ક બદલે અને કટ ઑફ તારીખ મુજબ નીપજ અને ભાડું આવે તેવી સુવ્યવસ્થા !
ક )આખું ગામ સહકારી મંડળી હસ્તક કરી સમૂહ ખેતી કરવી .. પણ આ માટે સંપ વિશાળતા અને પ્રામાણિકતા જરૂરી છે , તેની વળતર ની ગણતરી કરવા જમીન ને યુનિટ માં બદલવા ! અનેક માપદંડો આધારિત ! સૌ ને યોગ્ય લાગે તેવી પ્રણાલી કમ્પ્યુટર થી વિકસાવી શકીયે કે જે બધા સ્વીકારી શકે .
ડ ) આ વિકલ્પ ભારત ના ખડૂત ને માન્ય ના રહે તેવો છે ,પરંતુ ફાયદાકારક બની શકે છે. ભારત સરકાર મોટી કંપનીઓ ને ખેતી માં રોકાણ કરવા આમંત્રે! ખેડૂત સાથે ત્રણ વરશ, પાંચ વરશ , 10 વરશ ના ભાડા ના કરાર કરી ખેતી વિકસાવે!માલિક હક્ક ખેડૂત ના રહે . સ્વાભાવિક રીતે આ ભાડા ની આવક ખેડૂત ની સરેરાશ આવક કરતા ( ખર્ચ બાદ કરતા) બમણી હોય તો જ ખેડૂત વિચારે. આ વિચાર થી ભારત ની ગ્રામ્ય સંસ્કાર પ્રેમ ભાવ ને બદલે સ્વાર્થમય થશે અને એટલે હું આર્થિક રીતે ફાયદાકારક હોય તો પણ આ લાંબા ગાળા નું આને નુકશાન જ છે. શહેર માં માણસ સુખી નથી !
ભારતીય સંસ્કૃતી માં દૂધ અને દીકરા ના વેચાઈ એમ કહી ને વ્યાપારીકરણ ને અનેક વર્ષો થી દૂર રાખેલ। હતા .દૂધ એકબીજા ને જરૂરત હોય તો ફ્રી માં આપતા. દૂધ ની ક્રાંતિ થઇ અમુલ ના માધ્યમ થી ,સહકારી વિચાર થી પરંતુ તેમાં માત્ર પૈસા માટે સહકાર આવ્યો અને જે સહકાર થી વગર પૈસે દૂધ જરૂરતમંદો એક બીજા ને આપતા તે બંધ થયું. એવા પણ સમાચાર છે કે પૈસા ની બળતરા માં માવતર બાળકો ના મોં માં થી દૂધ કાઢી ને ડેરી માં ભરતાં થયા. આ કેવો સહકાર? આવો સહકાર શું કામ નો?
કૃષ્ણ ગોકુલ નું દૂધ મથુરા જતું તેના વિરોધ માં મટકી ફોડતા . ગામ નું દૂધ ગામ માં રહે તે માટે કૃષ્ણ ની આ ક્રાંતિ ની સામે સહકારી મંડળી થી દૂધ શહેર માં જતું થયું અને ગામડે ગામડે NUTRITION એટલે કે પોષણ ની સમસ્યા થઇ !! હવે શહેર ના વેપારી સમાજ સુધારકો ગામ માં લોકો ને પોષણયુકત આહાર કેમ બનાવવો તે શીખવાડવા ( સમજો કે મામા બનાવવા ) ગામડે ફરતા થયા છે . એક એવું ગામ છે જે ગોકુલ ગામ નો સ્વાધ્યાય પરિવાર નો પ્રયોગ કરેલ છે. આજે તે ગામ માં દૂધ વહેચાતું નથી દરેક ઘેર ગાય ને વાછરડું બાંધેલ છે અને એકબીજા જેને ત્યાં ગાય દૂધ દેતી બંધ થઇ હોય તેને પ્રેમ થી આપે છે. દૂધ ને દીકરા ના વેહ્ચાય ! બળદ ને દીકરા સમાજનારી પરંપરા આળસ અને સ્વાર્થ ને કારણે આજે આખલા ના મેદાન બની ગઈ છે ! હજુ શહેરી આખલા સ્વાર્થી વેપાર શીખવાડવા આવવા ના બાકી છે !!
ગામ આખા ને પોષણ મળે છે ,અને દૂધ વધે છે તેના પેંડા બને છે ગામ માં ચોકલેટ કોઈ બાળક ખરીદતું નથી . આ ગામ માં વ્યસન નથી . વધે તે પેંડા શહેર માં વેચી દેવા માં આવે છે અને જે રકમ મળે તે ગામ ખાતે જમા થાય છે. એકાદ ગરીબ વિધવા ને અથવા બીમાર ને તેમાં થી મદદ આપવા માં આવે છે !
માટે ભલે અમુલ ક્રાંતિ થઇ પણ ગામ નું દૂધ શહેર માં ગયું એટલે ગામ નબળા થયા અને શહેર માં બેઠા બેઠા ખાનાર ના વજન વધી ગયા !! ગામડા ને સ્માર્ટ કરવા શહેર ના ઉદ્યોગો ગામ માં નહિ પરંતુ ગામ નું દૂધ ઘી અને તેની ઉપજ શહેર માં ના જતા ગામ બરાબર વાપરે અને વધે તેમાં વેલ્યુ એડ કરી મબલક કમાણી કરે ! આવક વધારતા શીખવાડવા અનેક આવશે પરંતુ જાવક જ ના હોય તેવું જીવન બનવવા નું કોણ શીખવાડશે?
અરે! ગામ એક થાવ ! ભેગા થઇ ગામ ની જમીન સાથે વાવો ! ગામ ભેગા થઇ ગામ નું દૂધ ગામ માં દિલ થી વાપરો ! ગામડા ખાલી થયા છે ,હવે શહેર ના માણસ ને ગામ માં પાછા લાવવા માટે એક જ વિકલ્પ છે ! ગામડા ઋષિ કૃષિ કરે અને તેમાં કોઈ રોકાણ ના હોય અને ગામ પૂરતું વાપરે ને મજા કરે ! શહેર માં મોંઘવારી વધવા દ્યો અને ગામ માં સસ્તા માં સુંદર જીવન બનાવો। ....આ શહેર ના લોકો ગામ પરત આવશે। ......કામ થઇ ગયું।.. સ્માર્ટ વાત આ થઇ ! કુદરતી સંપદા ગામ ની છે અને ગામ નો ખેડુ મરે છે અને શહેર માં લોકો પીત્ઝા ખાતા ખાતા મોંઘવારી ની વાત કરે છે . જો ખેડૂત સ્વાર્થ રહિત થઇ ને એક બને તો તેનું ગામ ગોકુલ ગામ બને કે નહિ? ગામ માં ગીતા ના ગીત ગાતા થાવ ! ગામ ગોકુલ બનશે !
2)બિયારણ: સમયે ના મળે , મોંઘુ મળે ! શા માટે સારું બિયારણ ગામ માં થી જ ના બનાવી શકાય?
3) ખાતર : રસાયણ વાળા મોંઘા પડે છે માટે ગાય અને વાછરડું( સ્વાર્થી થયા વગર વાછડાં પાડજો જો સસ્તી ખેતી કરવી હોય, નહીંતર આખલા શીંગડે ચડાવશે અને રામ બોલો ભાઈ રામ થશે ) તેના સેન્દ્રીય ખાતર થી ઓર્ગનિક ખેતી કરવી। ગોબર ગેસ પ્લાન્ટ પણ નાખી શકાય। જંતુનાશક દવા વાપરવા નો સવાલ નથી
4)સિંચાઈ : સરકારી મદદ વડે જો ગામ એક હોઈ તો બધું થાય। લોક તંત્ર માં લોકો ની સત્તા થી જ બધું થાય। ખેતર માં ખેત તલવાડી જો ખેતર મોટું હોય તો થાય
5) મશીન : જો જમીન મોટી હોય તો પરવડે। નાની જમીન માં દિવસે આરામ મળે પરંતુ અંતે રાત્રે આખલા નો ત્રાસ મળે
સોલાર અને પવન થી પાવર ઉત્પાદન સરકારી મદદ વડે કરવા થી વધુ બરકત રહે !
6) જમીન નો બગાડ : સમૂહ ખેતી કરી તે અટકાવી શકી ! જંગલ ખાતા સાથે પાર્ટનર બની આ કામ થઇ શકે
7)માર્કેટિંગ : ટેક્નોલોજી નો ઉપયોગ કરી સુખ રૂપે ખાતા પિતા પછી બચે તેના ઉપર વૅલ્યુ એડ કરી બર્નાડ બનાવી ઓર્ગનિક ઉત્પાદનો વેચવા ગામ ના ભણેલ જુવાનિયાવ ને તેમાં પારંગત બનાવવા અને તેમને શહેર માં વેપારી બનાવી મોકલો અને ગામ માં ખેડૂત નો દીકરો થઇ ને જ રહે તેવું જ્ઞાન આપવું
8) કોલ્ડ સ્ટોર : ગામ સરકાર પાસે થી તે માટે મદદ લે અને વિકસાવે
9) રસ્તા વાહન વ્યવહાર : ગામ ના અંદર ના રસ્તા સાથે મળી મોટા કરવા કે જેથી માલ સમાન નોકલવા મજૂરી ઓછી પડે
સરકાર સાથે રસ્તા માટે આગ્રહ રાખવો
10)મૂડી ની તંગી : મુખ્ય કારણ દુષણો જેવા કે બીડી, ગુટકા ,દારૂ ,જુગાર ,દેખાદેખી માં ખર્ચ વધારવા ની કારણે હોય છે
ઋષિ ખેતી માં રોકાણ બહુ ઓચ્છુ હોય છે ! બળદ , છાણ નું ખાતર, લીમડા અને ચુના મા થી બનતી જંતુનાશક અને ઘેર વિકસાવેલ બિયારણ માં વરશ ખરાબ જાય તો પણ આત્મહત્યા કરવા જેવું હોતું નથી.. ખાવા પૂરતું મળી જ રહે છે।
ટૂંક માં , ટેક્નોલોજી નો આડેધડ ઉપયોગ ના કરતા , જરૂર હોય ત્યાં કરી અને આપણી પરંપરા નું ધ્યાન રાખી સુખી જીવન માટે સ્વાર્થ રહિત ખેતી અને સહકરી અને આધ્યાત્મિક વિચારસરણી જરૂરી છે. ગાય ને પાળે તો ગૃહ ઉદ્યોગ કરવો પડે? દૂધ માં બરકત છે , પેપર નેપકીન ની ફેક્ટરી માં 7 કલાક કામ કરવા કરતા બેંશ કે ગાય રાખો !
વેપારી તમને વેપાર શીખવે ! પરંતુ ઋષિ આ આપણને કૃષિ શીખવી છે . ખેડૂત વેપારી નું સંતાન નથી ઋષિ નું સંતાન છે !ઋષિ નું અર્થ શાસ્ત્ર સમજવું સહેલું છે !
કુદરતી સંપદા તે ધન છે અને તેનો સાથે મળી સદુપયોગ કરી સમાજ ના દરેક લોકો ને સાથે રાખી ..ગામ એટલે એક કુટુંબ તેમ સમજી તેવી ભાવના એટલે સમૃદ્ધિ ,લક્ષ્મી અને લક્ષ્મી હંમેશ નારાયણ ની સાથે જ જાય !
TRADITION FIRST (પરંપરા પહેલા) TECHNOLGY NEXT(પછી જરૂર પડે તો ટેક્નોલોજી )
માટે જો ગામ સંપીલા બને તો સરકારી કે સહકારી સંસ્થા ની જરૂર ના રહે !શહેર નો માણસ તમને સંપ નહિ શીખવી શકે ! તે માટે સંત ની જરૂર પડે સંત તે જ કે જે સંપ કરાવે ! વેપારી તે કે જે બધા નું કલ્યાણ કરે પણ પોતાનું પહેલા કરે !
FIRST REQUIREMENT FOR SMART VILLAGE IS
BUT UNITY IN DIVERSITY
and a concept of
VILLAGE AS A FAMILY IRRESPECTIVE OF CASTE CREED AND RELIGION !
There is one Religion and that is humanity.
WORLD IS FACING FOOD INSECURITY ..
TRADER DEPENDS ON FARMER AND FARMER DEPENDS ON TRADER ! BUT UPPER HAND IS WITH TRADER
વેપારી અને ખેડૂત પરસ્પર ઉપર નભે છે પરંતુ આજે વેપારી નો હાથ ઉપર છે અને ખેડૂત લાચાર છે
BUT પરંતુ
TRADER CANNOT DO FARMING
વેપારી ને ખેડૂત બનવું અઘરું છે
FARMER HAS TO LEARN THE TRADING.
ખેડૂત ને વેપારી જરૂર બનાવી શકાય
પરંતુ જે દિવસે ખેડૂત વેપારી બનશે તે દિવસે ભારત ના શહેરો બરબાદ થશે અને શહેર છોડી લોકો ગામ માં પાછા આવી જશે !
માટે ખેડૂત દિલ થી ખેડૂત રહે અને દિમાગ થી વેપારી બને !

Comments
Post a Comment